AHMEDABADDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR
ખેડૂતોની વ્યથાને વાચા આપતા જામનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયુ છે તો તાત્કાલીક સર્વે કરી વળતર આપવુ જરૂરી છે કેમકે હવામાન પલટાથી અસંખ્ય નબળા ખેડૂતોને બહુ નુકસાન થયુ છે
ખરેખર ખેતીપ્રધાન રાષ્ટ્રમાં માવઠુ કે કમોસમી વરસાદ કે વાવાઝોડા કે પૂર વખતે તરત જ સહાય વળતર ખેડૂતોને મળવુ જોઇએ તે માટે અનેક રજુઆત બાદ પણ વળતર ખેડૂતોના હાથમાં નથ પહોંચતુ
તેમજ ગયા વખતના વળતર જાહેર થયા બાદ ફોર્મ ભરવા બેંક ખાતા લીંક કે બીજા કારણોસર રકમ ખેડુતોને ન મળી હોય તેવા દાખલા ઘનબા છે
તો તાત્કાલીક ખેડૂત સહાય માટે મનોજભાઇ કથીરીયાએ ગુજરાત સરકારમાં રજુઆત કરી છે.








