GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સ્વ.ચુનીલાલ રામસંગભાઈ અગેચાણીયાનું દુઃખદ અવસાન -બેસણું

MORBI:મોરબી સ્વ.ચુનીલાલ રામસંગભાઈ અગેચાણીયાનું દુઃખદ અવસાન -બેસણું
મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણિયાના મોટાભાઈ તેમજ એડવોકેટ જીતેનભાઈ અગેચાણિયા અને એડવોકેટ કરણભાઈ અગેચાણિયાના ભાઈજી ચુનીલાલ રામસંગભાઈ અગેચાણીયા (ઉંમર વર્ષ ૬૩) નું આજે દુઃખદ અવસાન થયેલ છે.
બેસણું:તારીખ: ૨૬/૦૩/૨૦૨૬, ગુરુવાર સમય: સાંજે ૪:૦૦ થી ૬:૦૦ સ્થળ: પંચમુખી હનુમાન હોલ, વેજિટેબલ રોડ, ઉમા સ્કૂલની સામે, મોરબી-૨.









