AHMEDABADAHMEDABAD NORTH ZONEAHMEDABAD WEST ZONEDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR
BJP JMR DIST MEDIA નરેન્દ્રસિંહના ભાણેજનો જન્મદિવસ ઉજવાયો

ગત શનીવારે લોક સાહિત્ય કલાકાર) પૃથ્વીરાજસિંહ જાડેજા નો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો હતો
જામનગર જીલ્લા ભાજપ ના મીડીયા સેલ ના કન્વિનર શ્રી નરેન્દ્રસિંહ પરમાર ના ભાણેજ *શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા*
ગામ : ટોડા તાલુકો કાલાવડ જિલ્લો : જામનગર ખુબ નાની ઉમર માં *લોક સાહિત્ય* ક્ષેત્રે સમગ્ર ગુજરાત માં નામના મેળવનાર *પૃથ્વીરાજસિંહ* *જાડેજા* નો જન્મદિવસ ગત શનિવારે હતો ત્યારે તેમનો પરીવાર ,સગા સંબંધી તથા મિત્રો દ્વારા જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવાઇ હતી
ભગવાન શ્રી દ્વારકાધીશ શ્રી આશાપુરા માતાજી તેમને સુખ શાંતિ સંપત્તિ સાથે નીરોગી અને દીર્ઘાયુષ્ય આપી તેમની તમામ મનોકામનાઓ પુરી કરે તેવી દિલ થી પ્રાર્થના કરવામાં આવી હતી ❤️🎂🎉🥳






