દાહોદના ગરબાડા ચોકડી પાસે હાઈવે ઉપર ગમખવાર અકસ્માત દારૂ ભરીને જતા મોપેડ ગાડીના ચાલકે ટ્રકને ઓવરટ્રેક કરતા સર્જાયો અકસ્માત એકનું ઘટના સ્થળે મોત એક ઘાયલ

તા.૨૭.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગરબાડા ચોકડી પાસે હાઈવે ઉપર ગમખવાર અકસ્માત દારૂ ભરીને જતા મોપેડ ગાડીના ચાલકે ટ્રકને ઓવરટ્રેક કરતા સર્જાયો અકસ્માત એકનું ઘટના સ્થળે મોત એક ઘાયલ
મોપેડ ગાડી ઉપર પૂરઝડપે દારૂ લઈને જતા સર્જાયો અકસ્માત દારૂ ભરીને જતા મોપેડ ગાડીના ચાલકે ટ્રકને ઓવરટ્રેક કરતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત એક વ્યક્તિ ગંભીરરૂપે ઈજાગ્રસ્ત મોપેડનું ઓવરટ્રેક દરમિયાન અકસ્માત થતા ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો મધ્યપ્રદેશથી દારૂ ભરી લાવી દાહોદ તરફ આવતા નસીરપુર હાઈવે ઉપર સર્જાયો અકસ્માત અકસ્માતના કારણે હાઈવે ઉપર દુર દુર સુધી ફંગોળાયો દારૂ પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી 108 મારફતે ઈજાગ્રસ્તને ઝાયડસ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયો અકસ્માતના કારણે હાઈવે ઉપર દારૂની રેલમછેલ જોવા મળી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી





