RAJKOTRAJKOT CITY / TALUKO

Saurashtra University ફરી આવી વિવાદમાં

Saurashtra University મુજબ આ વિષય “Professional Ethics, Accountancy for Lawyers & Bar Bench Relations” માટે સિલેબસ મુજબ થિયરી પેપર 80 માર્ક્સનું હોવું જોઈએ.

પરંતુ આજે લેવાયેલ પરીક્ષામાં યુનિવર્સિટીએ આ પેપર 100 માર્ક્સનું આપ્યું છે, જે સિલેબસ અને માર્કિંગ સ્કીમથી વિરુદ્ધ છે.

આ કારણે વિદ્યાર્થીઓમાં ગૂંચવણ અને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિદ્યાર્થીઓને તૈયારી 80 માર્ક્સ મુજબ હતી, પરંતુ પેપર 100 માર્ક્સનું આવતા મુશ્કેલી પડી.

આ મુદ્દે યુનિવર્સિટી તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.

Back to top button
error: Content is protected !!