DAHODGARBADAGUJARAT

ગરબાડાના પાટીયાઝોલ પૂલ પર નારિયળ ભરેલી લોડીંગ ટ્રક પલટી

તા.૧૦.૦૪.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગરબાડાના પાટીયાઝોલ પૂલ પર નારિયળ ભરેલી લોડીંગ ટ્રક પલટી

મધ્યપ્રદેશ માંથી ગુજરાતમાં ટ્રક આવી આવતી હતી.ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત અવર નવાર આ પુલ પર અકસ્માત સર્જાતા હોય છે.લીલા નારિયળ ભરેલી લોડીંગ ટ્રક પલટા લોકોએ લૂંટ નારિયેળની લૂંટ ચલાવી.અકસ્માતની જાણ ગરબાડા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો.અકસ્માતમાં ડ્રાઈવર સહિત કંડકટર ઇજાગ્રત.ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

Back to top button
error: Content is protected !!