GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ભાજપ દ્વારા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે નામોની સત્તાવાર જાહેરાત

MORBI:મોરબી ભાજપ દ્વારા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે નામોની સત્તાવાર જાહેરાત
ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ મોરબી જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ઉમેદવારોના નામો પર આખરી મહોર મારવામાં આવી છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, ડો. પ્રશાંત કોરાટ દ્વારા મોરબી જિલ્લાની પંચાયતો અને નગરપાલિકાઓ માટે ભાજપના સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
પ્રદેશ ચૂંટણી સમિતિની સૂચના અને માર્ગદર્શન હેઠળ જનપ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી છે.લાંબા સમયથી જે નામોની રાહ જોવાઈ રહી હતી, તે આખરે જાહેર થતા હવે ચૂંટણીનો જંગ જામશે. ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ મોરબી જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો.
Skip to PDF content







