

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૨૩ એપ્રિલ : તા ૨૩/૦૪/૨૦૨૬ ના રોજ છેલ્લા ત્રીસ વર્ષથી દિવ્યાંગોના સેવા અર્થે કાર્યરત સંસ્થા વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ધ્વારા બિદડા ના એક જરૂરીયાત મંદ પંચ્યાસી ટકા દિવ્યાંગ ભાઈ ને સંસ્થા ના મંત્રી હોથુજી પી. જાડેજા અને વ્યવસ્થાપક ખુશાલભાઈ ગાલા ના હસ્તે ટ્રાયસાઈકલ અર્પણ કરવામાં આવેલ.




