વગદા ગામે ખાતે તપોઘન બ્રાહ્મણ સમાજ ઘાન્ઘાર(ગ્રામ્ય) વિભાગ દ્વારા સમૂહ યજ્ઞ પવિત મહોત્સવ 34 બટુક વૈદિક શાસ્ત્રો વિધિ પ્રમાણે જનોઈ ધારણ કરી

25 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વગદા ગામે ખાતે તપોઘન બ્રાહ્મણ સમાજ ઘાન્ઘાર(ગ્રામ્ય) વિભાગ દ્વારા સમૂહ યજ્ઞ પવિત મહોત્સવ 34 બટુક વૈદિક શાસ્ત્રો વિધિ પ્રમાણે જનોઈ ધારણ કરી.પાલનપુર તાલુકાના વગદા ગામે શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર ખાતે તપોધન બ્રાહ્મણ સમાજ ઘાન્ઘાર વિભાગના અગ્રણીઓ દ્વારા સમૂહ યજ્ઞ પવિત્ર મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ પ્રસંગમાં સમસ્ત ગ્રામ્ય વિસ્તાર 34 બટુકો એ યજ્ઞ પવિત્ર હિન્દુ ધર્મ ના સંસ્કાર પ્રમાણે જનોઈ ધારણ કરી હતી આ પ્રસંગે આસપાસના અનેક ગામો અગ્રણીઓ ને બટુકોનેઆશી વચન આપવા મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ સમૂહ યજ્ઞ પવિત્ર માં ગણેશ સ્થાપના. માળા મૃહત. સત્કાર સમારોહ. ગ્રહશાંતિ . ઉપનયન સંસ્કાર. બટુક યાત્રા વૈદિક શાસ્ત્રો વિધિ પ્રમાણે પંડિતો દ્વારા કરવામાં આવી હતી આ સત્કાર સમારંભમાં આ સમારંભમાં મંડપ. ભોજન તેમજ અન્ય વિવિધ ભેટ દાતાઓએ સમાજના અગ્રણીઓએ ઉદાહરણ સાથે ફાળો આપ્યો હતો કાર્યક્રમ સફળ કરવા માટે પ્રમુખ નવીનચંદ્ર ત્રિવેદી .મંત્રી પિયુષ કુમાર રાવલ તેમજ કારોબારી સમિતિની ટીમ ભારે જયમત ઉઠાવી હતી આવેલા સમાજનાઅગ્રણીઓ સાલ ઉડાડીને અગ્રણીઓ સન્માન કર્યું.





