BAYAD
બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું

કિરીટ પટેલ બાયડ
બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પરિવારસાથે કર્યું મતદાન
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારે ૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે.
લોકોમાં પણ સવારથી જ મતદાન કરવાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બાયડ મતવિસ્તારના ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલાએ પોતાના વતન ખાતે પરિવારસાથે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા.





