DAHODDAHOD CITY / TALUKO

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે પરિવાર સાથે કર્યું મતદાન

તા.૨૭.૦૪.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે પરિવાર સાથે કર્યું મતદાન

દાસા પ્રાથમિક શાળાના મતદાન મથક પર પહોંચી કર્યુ મતદાન સાંસદે સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહીને કર્યું મતદાન લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરે પણ મતદાન કરી બજાવી ફરજ દાહોદ જિલ્લાની તમામ તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપની જીતનો વિશ્વાસ સાંસદ જશવંતસિંહ ભાભોરે ભાજપના ભવ્ય વિજયનો વ્યક્ત કર્યો આશાવાદ લોકશાહીના પર્વ નિમિત્તે મતદાન કરવા નાગરિકોને કરી અપીલ

Back to top button
error: Content is protected !!