MORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા નગરપાલિકામાં ભાજપનું વિજયી ખાતું: વોર્ડ નંબર 1ની તમામ 4 બેઠકો પર કેસરીયો લહેરાયો

TANKARA:ટંકારા નગરપાલિકામાં ભાજપનું વિજયી ખાતું: વોર્ડ નંબર 1ની તમામ 4 બેઠકો પર કેસરીયો લહેરાયો

 

ટંકારા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રારંભ કર્યો છે. વોર્ડ નંબર 1 માં ભાજપના ચારેય ઉમેદવારોએ જંગી બહુમતી સાથે વિજય મેળવીને પક્ષનું ખાતું ખોલાવ્યું છે.

વિજેતા ઉમેદવારોમાં યુવા એડવોકેટ સિરાજ અબ્રાણી, યુવા પત્રકાર અને સામાજિક સેવક જયેશ ભટાસણા, મનિષાબેન દુબરીયા અને ભારતીબેન પાચોટીયાનો સમાવેશ થાય છે. મતદારોએ આ યુવા અને સેવાભાવી પેનલ પર વિશ્વાસ મૂકીને તેમને જંગી મતોથી વિજયી બનાવ્યા છે. આ જીત સાથે જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો

છે.

Back to top button
error: Content is protected !!