MAHISAGARSANTRAMPUR

વાઘોડિયા ડેપો ખાતે કાળઝાળ ગરમીને અનુલક્ષીને ઠંડી છાશનું વિતરણ.

વાઘોડિયા ડેપો ખાતે કાળઝાળ ગરમીને અનુલક્ષીને ઠંડી છાશનું વિતરણ.

રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર

તારીખ: 29/04/2026 ના રોજ વાઘોડિયા ડેપો ખાતે ગરમી નું પ્રમાણ વધારે હોય ,વાઘોડિયા ડેપોમાં ફરજ બજાવતા અને મજૂર મહાજન યુનિયનના પ્રતિનિધિ/ટેકેદાર ધર્મેન્દ્રકુમાર વણકર કંડકટર 9141 અને સિકંદર પઠાણ ડ્રાઈવર 11312 દ્વારા વાઘોડિયા ડેપો ખાતે કાળઝાળ ગરમીમાં ડ્રાઇવ વારો કંડક્ટરો તેમજ ટેકનિકલ સ્ટાફ અને વર્કશોપમાં કામ કરતા હેલ્પરોને રાહત મળી રહે તે કર્મચારીઓ માટે છાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું,

 

આ છાશ વિતરણ કાર્યક્રમમાં, એકમ ના ડેપો મેનેજર વિજયસિંહ પુવાર સાહેબ, જુ.આસી. ચેતનભાઈ પંચાલ,કેશિયર ભરતભાઈ વસાવા,ટ્રાફિક ઇસ્પેક્ટર રાજુભાઈ,અમરસિંહભાઈ, જાફરભાઈ,દિલીપભાઈ,મુકેશભાઈ, જગદીશભાઈ,મુકેશભાઈ વસાવા, મુકેશભાઈ રાજ, ચિરાગસિંહ પુવાર, બળદેવસિંહ,હરીશભાઈ ખાટ તેમજ અંજુમ ,રિતેશ, કુશલભાઈ, મિનેશભાઈ, અન્સારીભાઈ તેમજ વર્કશોપ સ્ટાફ અને દરેક કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!