DAHODDAHOD CITY / TALUKO

દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે “બૌધિક સંપતિ દિવસ 2026 (World IP Day 2026” ની ઉજવણી

તા.૦૧.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે “બૌધિક સંપતિ દિવસ 2026 (World IP Day 2026” ની ઉજવણી

તા 23.04.2026 ના રોજ સરકારી ઇજનેરી કોલેજમાં Wolrd IP Day 2026 ni ઉજવણી SSIP Cell અને IP & Innovation Lab, CSC-dahod દ્વારા કરવામાં આવેલ હતી. મુખ્ય મેહમાન તરીકે Miskat Agro Industries, Dahod ના મેનેજિંગ ડાયરેક્ટર.ઇદ્રિશ ભાઈ મલવાસી અને એમના પુત્રી નફીસા મલવાસી દ્વારા વિષય ઉપર વિધાર્થીઓ માટે રસપ્રદ વ્યાખ્યાન અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.આ સાથે ક્વીઝ અને લોગો ડિઝાઇન સ્પર્ધા વિધાર્થીઓ માટે યોજવામાં આવેલ હતી. વિજેતાઓ ને રુચિ સોલંકી (IP ઑફિસર, IP & Innovation Lab, Dahod) દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવેલ હતુ.

Back to top button
error: Content is protected !!