SAGBARA

ચીકદા તાલુકાના સંભૂનગર પાસે ધૂળિયા વાળો ડાઇવર્ઝન ધૂળની ડમરીઓથી લોકો ત્રાશ્યા,

ચીકદા તાલુકાના સંભૂનગર પાસે ધૂળિયા વાળો ડાઇવર્ઝન ધૂળની ડમરીઓથી લોકો ત્રાશ્યા,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5441;
AI_Scene: (-1, -1);
aec_lux: 131.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 42;

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

ઉમરપાડા થી ચીકડા માચ ચોકડી સાગબારા થઈ મહારાષ્ટ્રને જોડતો ગુજરાત રાજ્ય ધોરીમાર્ગ પર સંભૂનરગ પાસે નવીન પુલનું કામ કાજ ચાલી રહ્યું છે જેમાં પુલ ચાલુ કરતા પહેલા સરકારના ગાઈડલાઇન મુજબ ડામર વાળો પાકો ડાઇવર્ઝન રસ્તો બનાવ્યા બાદ નવીન પુલનું કામ ચાલુ કરવામાં આવતું હોય છે

પરંતુ જાડી ચામડીના કોન્ટ્રાક્ટરો તેમજ નેશનલ PWD ના અધિકારીઓના બેદરકારીના લીધે ડમરવાળો ડાઇવર્ઝન બનતો નહીં તેવું લાગી રહ્યું છે કે પછી એજન્સી સાથે મિલીભગતના કારણે?? જો આવોજ ધૂળ ડમરી વાળો ડાયવર્ઝન રેસે તો રાહદારીઓને ધૂળની ડમરીઓ થી પરેશાન થાય છે, અને કોઈ રાહદારી લગ્ન પ્રસંગમાં જતા પહેલા ધૂળિયા વાળો રસ્તા ના કારણે કપડાં ને મોઢાઓ પણ ધૂળ વાળા થઈ જાય છે જેના કારણે શરદી ખાસી જેવી બિમારીઓ પણ થાય છે તેની જવાબદાર કોણ?

 

 

 

Back to top button
error: Content is protected !!