MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી છૈયા પરિવાર અને રાજાવડ ગામનું ગૌરવ

MORBI:મોરબી છૈયા પરિવાર અને રાજાવડ ગામનું ગૌરવ

 

રાજાવડ ગામના વતની નરસંગભાઈ એસ. છૈયાના પુત્ર નૈતિક એસ. છૈયાએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. નૈતિકે કુલ 600 ગુણમાંથી 575 ગુણ પ્રાપ્ત કર્યા છે. 95.83 ટકા અને 99.53 PR સાથે તેણે સમગ્ર રાજાવડ ગામ અને છૈયા પરિવારનું નામ રોશન કર્યું છે.

આ શાનદાર સફળતા બદલ નૈતિકને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે અનેકગણી શુભેચ્છાઓ! નરસંગભાઇ એસ. છૈયા (પિતા),સુનિતાબેન એન. છૈયા (માતા),મીતકુમાર એન. છૈયા (ભાઈ)

Back to top button
error: Content is protected !!