MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના વિરપર (મ.) નિવાસી જયેશભાઈ નથુભાઈ મુંદડીયાનું  દુઃખદ અવસાન – બેસણું 

TANKARA:ટંકારાના વિરપર (મ.) નિવાસી જયેશભાઈ નથુભાઈ મુંદડીયાનું  દુઃખદ અવસાન – બેસણું

 

ટંકારા તાલુકાના વિરપર (મ.) ગામના નિવાસી શ્રી જયેશભાઈ નથુભાઈ મુંદડીયા (ઉંમર વર્ષ ૪૬) નું તારીખ ૦૭-૦૫-૨૦૨૬, ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ શ્રી મણિભાઈ નથુભાઈ મુંદડીયા, શ્રી ચંદુભાઈ નથુભાઈ મુંદડીયા તથા શ્રી અનિલભાઈ નથુભાઈ મુંદડીયાના ભાઈ હતા.પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના..

બેસણું  – તારીખ: ૧૧-૦૫-૨૦૨૬, સોમવાર – સમય: સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે – સ્થળ: મારુતિ હોલ, કેરડીયા હનુમાનજી મંદિર, વિરપર (મ.), તા. ટંકારા

નોંધ: લૌકિક પ્રથા બંધ રાખેલ છે.સસરા પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે (શ્રી બાલકૃષ્ણભાઈ પરશોત્તમભાઈ અઘારા).મુંદડીયા પરિવાર તેમજ અઘારા પરિવારના જય શ્રી કૃષ્ણ.મોબાઈલ નંબર: ૯૮૭૯૮ ૩૫૭૨૨

Back to top button
error: Content is protected !!