MORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકના પુત્ર એ એસએસસી બોર્ડમાં ત્રણ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવી તાલુકા નું ગૌરવ વધાર્યું







TANKARA:ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકના પુત્ર એ એસએસસી બોર્ડમાં ત્રણ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવી તાલુકા નું ગૌરવ વધાર્યું



ટંકારા: ટંકારા તાલુકાના ગજડી ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા વાઘગઢ ગામના જગદીશભાઈ વી બારૈયા ના સુપુત્ર મીશ્વ એ ન્યુ વિઝન સ્કુલ માથી ન્યુ એસ.એસ.સી પરીક્ષા બોર્ડ પરીક્ષામાં 582/600 માર્ક્સ A1 ગ્રેડ મેળવેલ છ. ત્રણ વિષયમાં 100/100 માર્ક્સ મેળવેલ છે.મેથ્સ 100/100 સંસ્કૃત 100/100 , સાયન્સ 100 /100 તથા સોશિયલ સાયન્સ માં 99/100 માર્કસ અને 99. 87 PR સાથે ટંકારાની ન્યુ વિઝન સ્કૂલમાં પ્રથમ આવેલ છે તેણે ટંકારા તાલુકા નું અને મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે .ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બની ગામડામાં સેવા કરવાની તમન્ના છે.
ન્યુ વિઝન સ્કુલ ના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી દિલીપભાઈ બારૈયા તથા એડવોકેટ મુકેશભાઈ બારૈયા એ અભીનંદન પાઠવેલ છે




