BANASKANTHAPALANPUR

વડગામ તાલુકા ના પાંચ ગાયત્રી પરિવાર શાખા દ્વારા યજ્ઞ યોજાયો‌.

14 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ તાલુકા ના પાંચ ગાયત્રી પરિવાર શાખા દ્વારા યજ્ઞ યોજાયો‌.ગૃહે ગૃહે ગાયત્રીયજ્ઞ અભિયાન ,26 અંતર્ગત ગાયત્રી પરિવાર વડગામ તથા મગરવાડા,જલોત્રા, ભરોડ,અને ઇકબાલગઢ ગાયત્રી પરિવાર શાખાના સંનિષ્ઠ કાર્યકર ભાઈઓ બહેનોએ દરમ્યાન 60 પરિવારો માં વિશ્વસમશ્યા ઓના સુખદ સમાધાન અને વિશ્વ શાંતિ અર્થે ગાયત્રી યજ્ઞ સંપન્ન કરી ,વ્યસનમુક્તિ સાધના અને સ્વાધ્યાય માટે યજ્ઞ ભાગીદારોને સંકલ્પિત કર્યા.તસ્વીર:- અહેવાલ :- પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!