BANASKANTHAPALANPUR

વડગામ જૈન સંઘ દ્વારા દેરાસરનો વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી

14 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ જૈન સંઘ દ્વારા દેરાસરનો વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી.વડગામ જૈન સંઘ દ્વારા ગત ગુરુવારે દેરાસર નો વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ની ઉજવણી માં સર્વ પ્રથમ ધ્વજા ચડાવવા નો લાભ રસીલાબેન મહેન્દ્રકુમાર મોદી પરિવાર લીધો હતો જેમાં ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિભવ્ય ભવ્ય મોહત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. સરપંચ પ્રવિણભાઈ યુ. પરમાર વિશેષ ઉપસ્થિત રહેતાં તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જૈન સંઘ વડગામ ના અગ્રણી વિપુલભાઈ મોદી તથા તમામ જૈન શ્રેષ્ઠીઓ દ્વારા મહોત્સવ સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી.તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!