BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકાના જોટાડા ખાતે મહંતશ્રી કુરશીપુરી બાપુએ નવ દંપતિ ને આશીર્વાદ આપ્યા.

ઓગડ તાલુકાના જોટાડા ખાતે મહંતશ્રી કુરશીપુરી બાપુએ નવ દંપતિ ને આશીર્વાદ આપ્યા.

ઓગડ તાલુકાના જોટાડા ખાતે મહંતશ્રી કુરશીપુરી બાપુએ નવ દંપતિ ને આશીર્વાદ આપ્યા.

ઓગડ તાલુકાના જોટાડા ના બાબરભાઈ ઓખાભાઈ દેસાઈ (ઘંઘોળ) ના સુપુત્ર ચિ.મેહુલ ના લગ્ન ભીલોટ ના નરસુંગભાઈ નોગોહ ની સુપુત્રી ચિ.લાભુ સાથે અને સુપુત્રી ચિ.મમતા ના લગ્ન દીઓદર ના દેવાભાઈ દિયા ના સુપુત્ર ચિ.શંકર સાથે નિરધાર્યા ત્યારે નવદંપતિ ને રઘુનાથપુરી આશ્રમ,નાના કાપરા ના મહંતશ્રી કુરશીપુરીબાપુ, બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોર,ગુલાબસિંહ રાજપૂત,ઠાકરશીભાઈ રબારી, કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ કેળવણી મંડળ થરાના પ્રમુખ ભૂપતજી મકવાણા,શિક્ષક દશરથજી ઠાકોર, મહિપતસિંહ વાઘેલા વડા સહીત સગા સ્નેહીજનો સામાજિક રાજકીય આગેવાનો એ આર્શીવાદ આપ્યા હતા.પધારનાર મહેમાનો ને શિક્ષક ભીખાભાઈ, દેવકરણભાઈ, શંકરભાઈ, લીલાભાઈ,રાયમલભાઈ (ગુજરાત પોલીસ),કુરશીભાઈ, પશાભાઈ સહીત પરિવાર દ્વારા શાલ ઓઢાડી સાફો બાંધી સન્માન કર્યું હતું.કાર્યક્રમનું સંચાલન ભાભર તાલુકા ભાજપ મહામંત્રી વાઘજીભાઈ દેસાઈ ચિચોદરા એ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!