GUJARAT
TANKARA :ટંકારા તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ કિરીટ અંદરપાનો આજે જન્મદિવસ

TANKARA :ટંકારા તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ કિરીટ અંદરપા નો જન્મદિવસ .

ટંકારા તા.૧૭ : આજે ટંકારા તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ કિરીટ અંદરપા નો જન્મદિવસ છે.તે યુવા ભાજપથી લઈ મોરબી જિલ્લા ઓઇલ મીલ એસોસિયન પ્રમુખ તેમજ ટંકારા પટેલ એસોસિયનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે અને હાલ મોરબી જિલ્લા ભાજપમાં જવાબદારી નિભાવી રહ્યા છે તો તેમને મોરબી જિલ્લામાંથી જન્મદિવસની તેમના મોબાઈલ નંબર 9825083953 ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે



