પાલનપુરવોર્ડ નંબર 2 તેમજ ૩ માં છાસવારે પીવાના પાણીની પ્રેસર હાલાકીને લઈને રહીશોમાં રોષ

22 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરવોર્ડ નંબર 2 તેમજ ૩ માં છાસવારે પીવાના પાણીની પ્રેસર હાલાકીને લઈને રહીશોમાં રોષ. ઓપરેટર કુત્રિમ અછત ઊભી કરી રહ્યા હોવાનો રાવ પાલનપુરમાં છાશવારે ધરોઈના લાઈનમાં ફોલ્ટ તેમજ લીલાશાહ પાસે લાખો રૂપિયાની ગ્રાન્ડબનાવેલું પાણીનું ટાંકો ઓપરેટર દ્વારા પુરવઠો પૂરું ન ભરતા હોવાનું રહીશોમાં રાવ જેને લઈને આ પાણીના પ્રેશર પૂરતું ન આવવાનું હોવાનું રહીશોનો જણાવી રહ્યા છે લાખો રૂપિયા ખર્ચીને પાણીના બોરો બનાવેલા છે આ બોરોનું પાણી નજીકના માન સરોવર તળાવ તેમજ બગીચામાં તેનો વપરાશ થયા હોવાનું જાણવા મળ્યું છે જો આ બોરોનું પાણી નું જોડાણ આપી પીવાના પાણીની સમસ્યા દૂર થઈ શકે છે તેઓ રહીશો તેમજ વિપક્ષના નગરસેવક જણાવ્યું હતું
ધરોઈ આધારિત ઉભી કરી પીવાનું પાણી નું પુરવઠો પ્રેશર પૂરું ના પાડતા આ વિસ્તારના લોકો ભારે રોષ જોવા મળી રહ્યો છે પાલિકાના પાણી પુરવઠાના અણ આવડતના કારણે પીવાના પાણી માટે ફાફા મારવા પડે છે અવારનવાર પ્રેશર નો અભાવને રહીને ટેન્કરો મંગાવા મજબૂર બન્યા છે જોકે આ વિસ્તારના રહીશોને કહેવા મુજબ પાણી બોર ઓપરેટરો વારંવાર પાણીનું ટાકુ પૂરું ન ભરતા આ કુત્રિમ પાણીની અછત જોવા મળી રહી છે અગાઉ પણ નગરપાલિકાના સત્તાધીશોએ રાત્રે દરમિયાન આ ઓપરેટર ઊંઘતા ઝડપ્યા હતા તેમ છતાંય કોઈ કાયદેસર નકર પગલાં ના ભરતા આ પીવાના પાણીની સમસ્યા દિન પ્રતિદિન છતાં પાણી વકરતી રહે છે જોકે આજરોજ ધરોઈનું પુરવઠો બંધ રહેતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાયો હતો પાલનપુર શિવ સોસાયટી. નગર .શક્તિનગર આસોપાલવ્. ભાગ્યોદય. કોલેજ કમ્પાઉન્ડ જેવા વિસ્તારોમાં અગાઉ હરીપુરા વિસ્તારમાં બનાવેલા પાણીના બોરો દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો ત્યારબાદ સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ નવીન પાઇપો તેમજ પાણીના ટાંકાઓ પાણીનો પુરવઠો વધુ મળી રહે તે હેતુથી હજારો લિટરના ટાંકાઓ પણ બનાવેલા છે તેમ છતાંય કેટલાક વિસ્તારોમાં જેમાં ખાસ કરીને શક્તિનગર શિવનગરમાં ઓપરેટર દ્વારા પૂરતું પાણી ટાંકામાં ન ભરી છાશવારે કુત્રિમ અછત ઊભી કરવામાં આવે છે અગાઉ તાજેતરમાં પાલિકાના પાણી પુરવઠા ના સુપરવાઇઝરે રાત્રે ચેકિંગ દરમિયાન ઓપરેટરો ઉગતા ઝડપાયા હતા જોકે આવા ઓપરેટરો સામે રાજકીય વર્ગ ધરાવતા હોય કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી ન કરતા આ સમસ્યા યથાવત રહી છે તેને લઈને આ વિસ્તારના લોકો અવારનવાર પાણીના ટેન્કર મંગાવા મજબૂર બન્યા છે જો કે આ બાબતે પાલિકામાં ચૂંટાયેલા મહિલા નગરસેવકે આશાબેન રાવલે જણાવ્યું મેં અગાઉ પણ શિવનગર શક્તિનગર જેવા વિસ્તારોમાં મારા પાસે પીવાના પાણીની ફરિયાદ આવતા નગરપાલિકા કચેરીમાં પાણી પુરવઠા તેમજ ચીફ ઓફિસર સમસ્યા દૂર કરવા જણાવેલું જોકે આ વિસ્તારમાં જો ધરોઈ નો આગળથી પ્રોબ્લેમ હોય અગાઉ લાખો રૂપિયા ખર્ચીને બનાવેલા પાણીના બોરો હાલ કાર્યશીલ છે તો આ વિસ્તારમાં તેનો સપ્લાય જોડાણ કરી પુરવઠો પૂરો પાડવામાં આવે તો પાણીની સમસ્યા હળવી બની શકે જોકે આ મામલે પાણી પુરવઠા ના વિભાગના લોકો આ સમસ્યા કાયમી દૂર થાય તેના માટે આ શ્વસન આપી રહ્યા છે પણ હજી સુધી નક્કર પગલા ભર્યા નથી તેઓ નગરસેવક એ જણાવ્યું પાણીની સમસ્યા નિરાકરણ લાવવામાં નહીં આવે ચૂંટાયેલા કોંગ્રેસના નગરો સેવક સાથે રાખીને પાલિકામાં ધરણા ધરવાની ચીમકી પણ આપી હતી. તસવીર- અહેવાલ દીપકભાઈ રાવલ.





