BHARUCHJHAGADIYA

ઝગડિયાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજનો ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો 201 યુગલોએ જિંદગીની નવી ઇનિંગ્સનો પ્રારંભ કર્યો 

ઝગડિયાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજનો ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો 201 યુગલોએ જિંદગીની નવી ઇનિંગ્સનો પ્રારંભ કર્યો

filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 300.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 44;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 278.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 42;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 324.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 44;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 325.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 43;
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; :null, icon:null, weatherInfo:100;temperature: 48;zeissColor: bright;
weather?null, icon:null, weatherInfo:100;temperature: 46;
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; : ;confidence: ;motionLevel: 1;weatherinfo: weather:null, icon:null, weatherInfo:100;temperature: 47;zeissColor: nature;
temperature: 47;

 

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આયોજકો તેમજ નવપરણિત જોડાઓને શુભેચ્છાઓ પાઠવી

 

 

 

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમુહલગ્નોત્સવમાં એક સાથે 201 યુગલો આદિવાસી રીતરિવાજ મુજબ લગ્નના બંધનમાં જોડાઈને પોતાની નવી જિંદગીની ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં વસાવા સમાજના અગ્રણીઓ તેમજ નવપરણિત યુગલોના સગા સંબંધીઓએ ઉપસ્થિત રહી નવદંપત્તિઓને જિંદગીભર ખુશીથી જિંદગી વિતાવવાના આશીર્વાદ આપ્યા હતા તદુપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ આ સમુહલગ્નોત્સવના આયોજન કર્તા તેમજ નવપરણિત જોડાઓને શુભેચ્છાઓ પાઠવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત ચોથો ભવ્ય સમૂહ લગ્નોત્સવ ખુબજ ધામધૂમથી યોજાયો.આ સમૂહ લગ્નમાં કુલ 201 યુગલો આદિવાસી પરંપરા અને રીતરિવાજ અનુસાર લગ્નગ્રંથિથી જોડાયા હતા. કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આયોજન દરમિયાન સમાજના દાતાઓના સહયોગથી દરેક નવદંપત્તિને કરિયાવર પણ અર્પણ કરવામાં આવ્યું હતું, જે સમાજની એકતા અને સહકારનું સુંદર ઉદાહરણ બન્યું.સમૂહ લગ્ન દરમિયાન એક જ સ્થળે 201 યુગલો દ્વારા આદિવાસી પરંપરા મુજબ ચોખા રમાડવાની વિધિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ અનોખું દ્રશ્ય જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.લગ્નવિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો અને હાજર લોકોએ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છલકાયું હતું.

કાર્યક્રમના અંતે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા તમામ નવદંપત્તિઓને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર સમૂહ લગ્નોત્સવ સફળ બનાવવા માટે આયોજકો તેમજ સમાજ સેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને સમૂહ લગ્નોત્સવનું સફળતા પૂર્વંક આયોજન કરવામાં આવ્યું હતું

 

ઈરફાન ખત્રી

Back to top button
error: Content is protected !!