સ્વર્ગવાસ ચીમનલાલ અંબાલાલ જીવરામ જન્મદિવસ નિમિત્તે પાલનપુર માં ૨ આંગણવાડી ઓ માં નાના ભૂલકાઓને કેરીનો રસ ચેવડો અને કેક નાસ્તો આપવામાં આવ્યો

1 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં સ્વર્ગવાસ ચીમનલાલ અંબાલાલ જીવરામ જન્મદિવસ નિમિત્તે પાલનપુર માં ૨ આંગણવાડી ઓ માં નાના ભૂલકાઓને કેરીનો રસ ચેવડો અને કેક નાસ્તો આપવામાં આવ્યો. પાલનપુરમાં ,વિસ્તારમાં આવેલ. ગોબરી રોડ ઓગણવાડીઓમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા સ્વર્ગવાસ ચીમનલાલ અંબાલાલ જીવરામ જન્મદિવસ નિમિત્તે હસ્તે વિમૂબેન જીવરામ (યુકે) પાલનપુર માં ગોબરી રોડ વિસ્તાર આવેલ ૨.આંગણવાડીઓ માં કેરીનો રસ અને ચેવડો અને કેક નો નાસ્તો આપવામાં આવ્યો બાળકોના ચહેરાપર આવેલી સ્માઈલ જઅઢળક, અનહદ, આનંદ મળ્યાબાળકોઆનંદિત થઈ ગયાઅને આશીવાદ આપ્યા.નાના ભૂલકાઓખુશ થઈ ગયા હતા. આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનનાપ્રમુખજીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી. ઘનશ્યામભાઈ ખત્રી. દિનેશભાઈ શર્મા સાહેબ. .તેમજ આંગણવાડીની બહેનો અને. સ્ટાફગણ સહિતના વતી ઠાકોર દાસ ખત્રી નો ખૂબખૂબઆભાર માનવામાંઆવ્યો હતો જીવ દયા પ્રેમી ઠાકોર ખત્રી જણાવ્યું કે પુરુષોત્તમ માસ દરમિયાન રોજ પાલનપુરમાં અલગઅલગ સેવાઓ જીવ દયા ની કીડી માટે ૧૦૦૦ નારિયેળનું કીડિયારુ ભરવાનું અને રોજ કૂતરાને લસ્સી અને બિસ્કીટ આપવા અને જરૂરત મંદ લોકોને ભોજન આપવું નાસ્તો આપો આંગણવાડીમાં નાસ્તો ભોજન આપવું અનેપક્ષી પ્રાણીઓ માટે પાણી ટાંકી નું વિતરણ કરવાનો અલગ અલગ સેવાઓ ચાલુ રહેશે.



