DAHODDAHOD CITY / TALUKO

દાહોદ શહેરમાં આવેલા વાવાઝોડાના કારણે વૃક્ષો પર બેઠેલા અસંખ્ય પોપટો રોડ પર પડકાયા નીચે પટકાયા 6 થી વધુ પોપટો વાહનોની ટક્કરે મોત

તા.૦૨.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરમાં આવેલા વાવાઝોડાના કારણે વૃક્ષો પર બેઠેલા અસંખ્ય પોપટો રોડ પર પડકાયા નીચે પટકાયા 6 થી વધુ પોપટો વાહનોની ટક્કરે મોત અસંખ્યા પોપટો રેસ્ક્યુ કરાયા

દાહોદ શહેરમાં આવેલ વાવાઝોડામાં સ્ટેશન રોડના વૃક્ષો પર બેઠેલા પોપટો રોડ પર પડતા તે રસ્તા પરથી પસાર થતા વાહનોની ટક્કરોથી 6 થી વધુ પોપટોના મોત થયા ઘટનાની જાણ પૂર્વ કાઉન્સિલર લખનભાઈ રાજગોર અને ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ ને થતા તેઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયા હતા.ટીમ દ્વારા નીચે પડેલા અને ઈજાગ્રસ્ત થયેલા પોપટોને સુરક્ષિત રીતે એકઠા કરી તેમને પ્રાથમિક સારવાર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.મુશ્કેલીના આ સમયમાં અબોલ જીવોની વહારે પૂર્વ કાઉન્સિલર લખન ભાઈ રાજગોર તેમ ઓલ એનિમલ રેસ્ક્યુ ટિમ આવીને ટીમે ખરેખર પ્રશંસનીય અને માનવતાવાદી કાર્ય કર્યું

Back to top button
error: Content is protected !!