JUNAGADHMALIYA HATINA

માળિયા હાટીનાની મેઘલ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

માળિયા હાટીનાની મેઘલ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

આજરોજ મેઘલ સ્કૂલ ઓફ નર્સિંગ માળિયા હાટીના ખાતે માળિયા RFO વેગડ સાહેબ તથા ટ્રસ્ટી શ્રી રણજીતસિંહ પરમાર, અવિનાશભાઈ પરમાર ની અધ્યક્ષતા માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવેલી. આ તકે NGO લાયન ફાઉન્ડેશન ના હિતેનભાઈ તથા પાઠકભાઈ, અને લાયન નીડ ફાઉન્ડેશન ના અભયભાઈ વ્યાસ અને ફોરેસ્ટ ઓફિસર પ્રતાપભાઇ કેશોદા તથા મેહતાભાઈ અને કોલેજ ના સંચાલક અલ્પેશભાઈ પરમાર, સ્ટાફ ધર્મેન્દ્રભાઈ સિસોદિયા, અભય ચાવડા, તારાબેન વાસણ, નરેન્દ્ર રાઠોડ, આસ્થા નિમાવત તથા મેઘલ સ્કૂલ ના વિધાર્થી મિત્રો સાથે મળીને ને વૃક્ષારોપણ કરેલું અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરેલી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!