DHROLENTERTAINMENTGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGAR CITY/ TALUKO

ધ્રોલમાં પર્યાવરણ જાગૃતિ માટે હરિયાળા આયોજન

આજરોજ પર્યાવરણ દિવસ નિમિત્તે. ધ્રોલ શહેર માં કે નામ એક પેડ. કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ કોટેચા તેમજ ધ્રોલ શહેર ભાજપ બંને મહામંત્રી તેમજ ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ ઉફે વિનુભાઈ કારોબારી અધ્યક્ષ સુરેશભાઈ તેમજ આ કાર્યક્રમના ઇન્ચાર્જ સમીરભાઈ શુક્લ સહ ઇન્ચાર્જ સંજય સિંહ જાડેજા ફિરોઝ ભાઈ સોલંકી. શબ્બીર ભાઈ ચાવડા અને તુષારભાઈ ભાલોડીયા તેમજ જામનગર જિલ્લા ભાજપ મંત્રી મનિષાબેન તેમજ મહિલા મોરચાના બહેનો તેમજ ધ્રોલ નગરપાલિકાના તમામ કોપરેટરો શ્રી તેમજ તમામ સંગઠનના આગેવાનો શ્રી તેમજ ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તેમજ ધ્રોલ નગરપાલિકાના તમામ કર્મચારીશ્રીઓ તેમજ આગેવાનો દ્વારા વૃક્ષોનું વાવ વા માં આવેલ હતા તેમ અશ્વિનભાઇ આશા જણાવે છે

Back to top button
error: Content is protected !!