DAHODJHALOD

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કાળી મહુડી ગ્રામપંચાયતના સરપંચને DDO એ કર્યા સસ્પેન્ડ 

તા.૦૭.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Zalod:દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કાળી મહુડી ગ્રામપંચાયતના સરપંચને DDO એ કર્યા સસ્પેન્ડ

રોહિતભાઈ પ્રતાપભાઈ નિનામાને જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો નૈતિક અધઃપતન સંબંધિત ગુનાના આધારે લેવામાં આવેલા આ નિર્ણય બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો સમગ્ર મામલાની સમીક્ષા કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 59(1) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને રોહિતભાઈ નિનામાને સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો ગ્રામપંચાયતનો વહીવટી ચાર્જ તાત્કાલિક અસરથી ડેપ્યુટી સરપંચને સોંપવામાં આવ્યો જેથી પંચાયતની કામગીરી નિયમિત રીતે ચાલુ રહી શકે

Back to top button
error: Content is protected !!