MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લાની માધ્યમિક શાળાઓમાં વિકસિત ભારત’ થીમ પર ચિત્ર સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું

MORBI:મોરબી જિલ્લાની માધ્યમિક શાળાઓમાં વિકસિત ભારત’ થીમ પર ચિત્ર સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું

મોરબી જિલ્લામાં ‘૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના’ યોજાઈ રહેલા કાર્યક્રમો અંતર્ગત જિલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓમાં ‘વિકસિત ભારત’ થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચિત્ર સ્પર્ધામાં મોરબી જિલ્લાની માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના આયોજન બાદ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા આ તમા ચિત્રોના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.