DAHODDAHOD CITY / TALUKO
દાહોદના ખરોદા ગામમાં આકાશી વીજળી પડતા એક વ્યક્તિનું કરૂણ મોત

તા.૧૯.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ખરોદા ગામમાં આકાશી વીજળી પડતા એક વ્યક્તિનું કરૂણ મોત
ખરોદાના મોટી બારમ ફળિયાના 59 વર્ષીય વરસિંગ દેવસન નિનામાનું નિધન ઘરની બહાર બાથરૂમ જવા નીકળ્યા હતા ત્યારે વીજળી ત્રાટકી વીજળી પડતા ઘટનાસ્થળે જ વૃદ્ધનું મોત નિપજ્યું અચાનક બનેલી દુર્ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી





