MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આદર્શ નિવાસી શાળા રફાળેશ્વર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ 

 

MORBI:મોરબી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આદર્શ નિવાસી શાળા રફાળેશ્વર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

 

આજરોજ 2026 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના વડા ડો. પી.કે. શ્રીવાસ્તવ સાહેબના માર્ગદર્શન હેઠળ ડો. રાધિકાબેન વડાવિયા ના નેતૃત્વમાં પીએસસી નો તમામ સ્ટાફ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ મુજબ યોગાસન ધ્યાન પ્રાણાયામ કરાવવામાં આવેલ તેનાથી થતા ફાયદાઓ યોગ ટ્રેનર દીપકભાઈ વ્યાસ દ્વારા સમજાવવામાં આવેલ.આદર્શ નિવાસી શાળાના કમ્પાઉન્ડમાં તમામ સ્ટાફ અને બાળકોએ ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વાંગી સ્વાસ્થ્ય તણાવ નિવારણ સકારાત્મક જીવન શૈલી ને પ્રોત્સાહન આપવાનો હતો હાલની લાઈફ સ્ટાઈલમાં તળાવ મુક્ત અને શારીરિક અને માનસિક શાંતિ માટે રોજ નિયમિત યોગ કરવા ના ઘણા ફાયદાઓ છે

Back to top button
error: Content is protected !!