ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ – છીટાદરા હાઈસ્કૂલમાં બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – છીટાદરા હાઈસ્કૂલમાં બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા ની શ્રી છીટાદરા ઉ.મા.હાઈસ્કૂલ ખાતે બારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉસ્તાહપૂર્વક ઉમંગ ભરી ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ સ્વસ્થ જીવનશૈલી નો સંદેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ધોરણ 9 થી 12 ના કુલ 380 જેટલા વિદ્યાર્થીઓએ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો દ્વારા વિવિધ પ્રાણાયામ તેમજ યોગ કરવામાં આવ્યા હતા યોગ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને યોગ પ્રત્યે રુચિ તેમજ યોગથી હતા વિવિધ ફાયદાઓ તેમજ શારીરિક રીતે સ્વાસ્થ્ય વધારવામાં ઉપયોગી એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આમ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્ય તેમજ સારા પરિવારના શિક્ષકોએ યોગ કાર્યક્રમમાં ભાગ લઈ પોતે સહભાગી બન્યા હતા

Back to top button
error: Content is protected !!