MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે ઠંડા પીણાં અને શરબત વિતરણનું આયોજન

 

MORBI:મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે ઠંડા પીણાં અને શરબત વિતરણનું આયોજન

 

મોરબી: શ્રી પરશુરામ યુવા ગ્રુપ, મોરબી દ્વારા આવતીકાલે જનસેવાના હેતુથી ઠંડા પીણાં તથા શરબત વિતરણના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યમાં સહભાગી થવા અને તેને આપના માધ્યમથી ઉજાગર કરવા માટે શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા તમામ મીડિયા કર્મીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ આયોજનને સફળ બનાવવા માટે શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ કૌશલભાઈ મહેતા અને મહામંત્રીઓ વિશ્વાસભાઈ જોશી તથા ધર્મભાઈ રાવલ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે

 

Back to top button
error: Content is protected !!