BANASKANTHAGUJARATKANKREJ

કંચનબેન ઠક્કર બન્યા બ.કાં. જિલ્લા ભાજપ મહિલા મોરચા મંત્રી:- સંગઠનને મજબૂત બનાવવાની નેમ..

બ. કાં. જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપ પ્રમુખ શિહોરીના સેવા ભાવી અગ્રણી દિનેશભાઈ ઠક્કર ના ધર્મ પત્ની કંચનબેન દિનેશભાઈ ઠક્કરની નિમણુંક કરાઈ

કંચનબેન ઠક્કર બન્યા બ.કાં. જિલ્લા ભાજપ મહિલા મોરચા મંત્રી:- સંગઠનને મજબૂત બનાવવાની નેમ..

ભારતીય જનતા પાર્ટી બ.કાં. પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે,જિલ્લા મહામંત્રીઓ શ્રેયાંશભાઈ પ્રજાપતિ, રસીકજી ઠાકોર, તરૂણભાઈ મોદી અને જિલ્લા મહિલા મોરચા પ્રભારી સાથે ચર્ચા વિચારણા કરી સંગઠનાત્મક નિમણૂકોની શ્રેણીમાં બ.કાં.જિલ્લા ભાજપ મહિલા મોરચા કાંકરેજ તાલુકા ના મંત્રી તરીકે શિહોરીના અને કાંકરેજ તાલુકા પંચાયત પૂર્વ અધ્યક્ષ બુકોલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ,કાંકરેજ તાલુકા ભાજપ મહિલા મોરચાના પૂર્વ મંત્રી તરીકે ફરજ બજાવતા બ. કાં. જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપ પ્રમુખ શિહોરીના સેવા ભાવી અગ્રણી દિનેશભાઈ ઠક્કર ના ધર્મ પત્ની કંચનબેન દિનેશભાઈ ઠક્કરની નિમણુંક કરાઈ ત્યારે કંચનબેન ઠકકરે જણાવ્યું કે, પ્રદેશના તમામ વરિષ્ઠ નેતાઓએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!