DAHODDAHOD CITY / TALUKO
પીપલોદ પોલીસની મોટી કાર્યવાહી નેશનલ હાઇવે પર ભથવાડા ટોલનાકા પાસેથી ચોરીનો પર્દાફાશ કર્યું

તા.૨૯.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:પીપલોદ પોલીસની મોટી કાર્યવાહી નેશનલ હાઇવે પર ભથવાડા ટોલનાકા પાસેથી ચોરીનો પર્દાફાશ કર્યું
રેલ્વે લાઇનના કાળા કેબલની તસ્કરી કરતા ત્રણ આરોપી ઝડપાયા ટ્રેક્ટરમાં કેબલ ભરીને લઈ જતા આરોપીઓને પોલીસે દબોચી લીધા પોલીસે ૯૩ નંગ કેબલના ગુચળા અને ટ્રેક્ટર સહીત મુદ્દામાલ જપ્ત કર્યો આશરે ૯ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો આરોપીઓ પાસેથી કેબલ અને ટ્રેક્ટર મળીને કુલ ૯ લાખનો મુદ્દામાલ મળ્યો પીપલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ





