BANASKANTHAPALANPUR

પાલનપુરના વગદાગામ ખાતે વૃક્ષો રોપણના કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા

3 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરના વગદાગામ ખાતે વૃક્ષો રોપણના કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.વગદા ગામે નજીકમાં આવેલા ભોલેનાથ મંદિર આસપાસ વૃક્ષારોપણ કાર્યક્રમ નું અભિયાન ગામજનો રાજકીય આગેવાનો ભેગા મળી એક પેડમાં એક નામ વૃક્ષો વરસાદના આગમન પહેલા આ છોડ ઉગાડવામાં આવ્યા
બનાસકાંઠા જિલ્લા સહકારી સંસ્થામાં દ્વારા આયોજિત વૃક્ષારોપણને કાર્યવાહીમાં પાલનપુર તાલુકાના વગદા ગામ માં શ્રી ચંદ્રમોલેસ્વર મહાદેવ મંદિર પરિસરમાં બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચા મંત્રી શ્રી સ્નેહલ વિક્રમકુમાર રાવલ તથા વગદા ગામના સરપંચ શ્રી કેસરભાઈ અગ્રણી આગેવાન શ્રી ભરતભાઈ એમ રાવલ તથા ગામના વડીલો શ્રી શિવલાલ રાવલ શ્રી બાબુભાઈ મેવાડા તથા ગામની અગ્રણી મહિલાઓ સાથે મળી આ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલ પર્યાવરણ પ્રેમી વૃક્ષ મહત્વ નુ પરિબળ છે વૃક્ષો વગર આ સૃષ્ટિ અધુરી છે વૃક્ષ અમારો જીવ છે સર્વે સૃષ્ટિના વિકાસ માટે વૃક્ષો સૌથી જરૂરી છે તે અભિયાનને સફળ બનાવવા સૌએ સહયોગ આપ્યો.

Back to top button
error: Content is protected !!