પાલનપુરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે શહેરમાં પોલીસે રૂટનું નિરીક્ષણ કરી ફલેચ માર્ચઆયોજન કર્યું હતુ

15 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે શહેરમાં પોલીસે રૂટનું નિરીક્ષણ કરી ફલેચ માર્ચઆયોજન કર્યું હતુ પીઆઇ 5. પીએસઆઇ 12 ઘોડે સવારો 8. એચ.સી આઇ.પી.સી 226. હોમગાર્ડ 150. બંદોબસ્ત જોડાશે.પાલનપુરમાં તારીખ 16 એપ્રિલ ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા ની તૈયારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા પોલીસ શહેરમાં રૂટ નિરીક્ષણ સાથે ફ્લેચ માર્ચ આયોજન કર્યું હતું શહેરના વિવિધ માર્ગો પર જેમાં ખાસ કરીને આ વખત કોઈ અનિચ્છિક ઘટના ન બને તેને લઈને રથયાત્રામાં ડ્રોન કેમેરા સહિત આઠ ઘોડેશ્વર 381 પોલીસ જવાનો બાજ નજર રાખશે
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તેમજ આઈ.જી.પી ની સૂચના મુજબ આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા 18 કિલોમીટર અંતરે નીકળવા હોય જેને લઈને જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા આયોજન સાથે અસામાજિક તત્વ ઉપર નજર રાખવા માટે20 ડ્રોન કેમેરા બાજ નજર રાખશેજોકે રથયાત્રા પૂર્વે શહેરની અંદર વિવિધ વિસ્તારમાં રૂટ ફેલચ માચૅ આયોજન કરવામાં આવ્યું હતું જોકે જિલ્લા પોલીસ વડા દ્વારા શાંતિ સમિતિની બેઠક પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયોજકો સાથે વિશિષ્ટ ચર્ચા પણ કરવામાં આવી હતી જમા મુસ્લિમ આગેવાનો પણ હાજર રહ્યા હતા.






