BANASKANTHAGUJARATKANKREJ

વિનય વિદ્યા મંદિર થરા શાળા નું ગૌરવ.

વિનય વિદ્યા મંદિર થરા શાળા નું ગૌરવ.

વિનય વિદ્યા મંદિર થરા શાળા નું ગૌરવ.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલી શ્રી સ્વસ્તિક વિદ્યાલય ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં શ્રી વિનય વિદ્યા મંદિર થરા શાળાએ તાલુકા કક્ષાની અંડર -૧૪, અંડર -૧૭ અને અંડર -૧૯ ની ભાઈઓની વોલીબોલ ટીમે ઓગડ તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ને શાળા નું ગૌરવ વધાર્યું તે બદલ શાળા મંડળના પ્રમુખ અણદાભાઈ આર.પટેલે વિજેતા ટીમના રમતવીરો અને કોચ દેવરાજભાઈ પટેલ,ભૂરગીરી ગોસ્વામીને અભિનંદન પાઠવ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!