લાખણી વાસણા વાતમ પગાર કેન્દ્ર શાળા મા સાચા અર્થમાં ગુરૂ પૂર્ણિમા ની ઉજવણી કરાઈ

નારણ ગોહિલ લાખણી 

વાવ થરાદ જિલ્લા લાખણી ખાતે વાસણા(વાતમ) ગામે ગુરુ પૂર્ણિમા છોડ આપીને ભવ્ય ઉજવણીગુરુ પૂર્ણિમા એટલે ગુરુ મહત્વ સમજાવતું મહત્વ અને ભક્તિમય વાતાવરણ સાથે લાખણી તાલુકા વાસણા(વાતમ) ગામ ખાતે શ્રી વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળામાં આજ રોજ ગુરુ પૂર્ણિમા દિનની ભવ્ય ઉજવણી આજ રોજ સી.આર.સી વિહાજી રાજપૂત,રમેશભાઈ,સમીરભાઈ,હિમાંશુભાઈ,કિરણસિંહ,સુરેશસિંહ,મધુબહેન,કિંજલબેન,ભારતીબેન સૌ સાથે મળીને ગુરુ પર આશિષ રહેલા માં સરસ્વતી વંદના પૂજા અર્ચના,આરતી,આચરણ કરીને શાળાના તમામ બાળકો દ્વારા દરેક ગુરૂજનોને કંકુ તીલક કરીને ગુરૂ વંદના પ્રાર્થના,ગુરૂઓ માટે લોક ગીતો ગાઈને મહિમાની સાથે પ્રગ્નેશભાઈ હાથે દરેક ગુરૂ જનો તથા બાળકોને એક એક છોડ આપીને શાળા વાતાવરણ જાણે પ્રકૃતિમય એક નવીપહેલ કરી ગુરૂ દક્ષિણા કરી ખાસ દરેક બાળકને આજ રોજ ગુરૂ તરફથી આશીર્વાદ આપવા આવ્યા સાથે એક છોડ આપીને શાળા આચાર્ય વિજયસિંહ વિહોલ આ કાર્યક્રમ છોડના દાતાશ્રી એસ.એમ.સી.અધ્યક્ષ નારણભાઈ રાજપુત ભગવાનજી ઠાકોર આસુભાઈ રબારી તથા દરેક મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવા મા આવ્યો હતો સાથે “એક બાળ,એક છોડ” શુભ સંદેશ આપ્યો હતો…



