લાખણી ના વાસણા પગાર કેન્દ્ર શાળા મા સાચા અર્થમાં ગુરૂ પૂર્ણિમા ની ઉજવણી કરાઈ

નારણ ગોહિલ લાખણી
વાવ થરાદ જિલ્લા લાખણી ખાતે વાસણા(વાતમ) ગામે ગુરુ પૂર્ણિમા છોડ આપીને ભવ્ય ઉજવણી
ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ મહત્વ સમજાવતું એવા ભક્તિમય વાતાવરણ સાથે વાવ થરાદ જીલ્લાના લાખણી તાલુકા વાસણા(વાતમ) ગામ ખાતે શ્રી વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળામાં આજ રોજ ગુરુ પૂર્ણિમા દિનની ભવ્ય ઉજવણી આજ રોજ સી.આર.સી શ્રી વિહાજી રાજપૂત,રમેશભાઈ,સમીરભાઈ,હિમાંશુભાઈ,કિરણસિંહ,સુરેશસિંહ,મધુબહેન,કિંજલબેન,ભારતીબેન સૌ સાથે મળીને ગુરુ પર આશિષ રહેલા માં સરસ્વતી વંદના પૂજા,આરતી,આચરણ કરીને શાળાના તમામ બાળકો ધ્વારા દરેક ગુરુજનોને કંકુ ટીલંક કરીને ગુરુવંદના પ્રાર્થના,ગુરુઓ માટે લોક ગીતો ગાઈને મહિમાની સાથે શ્રી પ્રગ્નેશભાઈ હાથે દરેક ગુરુજનો તથા બાળકોને એક છોડ આપીને શાળા વાતાવરણ જાણે પ્રકૃતિમય એક નવીપહેલ ગુરુ દક્ષિણા ખાસ દરેક બાળકને આજ રોજ ગુરુ તરફથી આશીર્વાદ અને સાથે એક છોડ આપીને શાળા આચાર્ય વિહોલ સાહેબ આ કાર્યક્રમ છોડના દાતાશ્રી એસ.એમ.સી.અધ્યક્ષ શ્રી નારાયણસિંહ રાજપૂત,શ્રી ભગવાનભાઈ ઠાકોર,શ્રી આસુભાઈ રબારી તથા દરેક મહાનુભાવોનો ખુબ ખુબ આભાર સાથે “એક બાળ,એક છોડ” શુભ સંદેશ આપ્યો હતો…




