GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નિવાસી હેમશંકરભાઈ શાંતિલાલ રાવલનું  દુઃખદ અવસાન/બેસણું

 

MORBI:મોરબી નિવાસી હેમશંકરભાઈ શાંતિલાલ રાવલનું  દુઃખદ અવસાન/બેસણું

મોરબી : મુળ બગથળા હાલ મોરબી નિવાસી ઔ. ઝાલાવાડી બ્રાહમણ હેમશંકરભાઈ શાંતિલાલ રાવલ (માજી. આચાર્ય ગીબ્સન મીડલ સ્કૂલ) (ઉ.વ.૭૯) તે બટુકભાઇ, સ્વ. વિનુભાઇ, સ્વ. કિશોરભાઇના ભાઈ તેમજ હરીમિત્ર, પ્રિતિબેન ચિંતનકુમાર કોઠારી (કાલાવાડ), નમ્રતાબેન કૈાશિકકુમાર ઠાકર (મોરબી) ના પિતાશ્રી તા.૦૧-૦૮-૨૦૨૬, શનિવારના રોજ કૈલાશવાસ પામેલ છે.

સદ્ગતનું બેસણું :- તા.૦૩-૦૮-૨૦૨૬, સોમવારે, સાંજે ૪ થી ૬ કલાકે ત્રિલોકધામ મંદિર, કુબેરનગર, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે.મો. ૯૮૭૯૩ ૨૬૮૯૯, ૯૪૦૮૦ ૦૫૨૬૮

Back to top button
error: Content is protected !!