GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉષ્માભર્યું અભિવાદન

તા.૨/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી હવાઈ માર્ગે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પધાર્યા ત્યારે તેઓનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ તકે એરપોર્ટ પર મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા, ડી.આઈ.જી. શ્રી નિર્લિપ્ત રાય, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી કદમ રૂપેશ મધુકર સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.





