GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વક્તા,પ્રવક્તા બેસ્ટ બીઆરસી એવોર્ડ વિજેતા દિનેશભાઈ વડસોલાનો આજે જન્મ દિવસ

 

MORBI:મોરબીના વક્તા,પ્રવક્તા બેસ્ટ બીઆરસી એવોર્ડ વિજેતા દિનેશભાઈ વડસોલાનો આજે જન્મ દિવસ

મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષક, સીઆરસી કો.ઓર્ડીનેટર,બીઆરસી કો.ઓર્ડિનેટર,નવરચિત મોરબી જિલ્લાના પ્રથમ નાયબ જિલ્લા શિક્ષણાધિકારી, પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના પ્રીન્સિપાલ અને મોરબી જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વડા, મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે ગુજરાત રાજ્યના બેસ્ટ બીઆરસી તરીકે સન્માનિત, શિક્ષણ ક્ષેત્રે જેમનું નામ અને કામ છે,શિક્ષણક્ષેત્રની વિવિધ તાલીમ,ચૂંટણી માટેની તાલીમ,વસ્તી ગણતરી માટેની તાલીમ તેમજ સરકારના તમામ વહીવટી વિભાગના કર્મચારીઓને કર્મયોગી તાલીમના માસ્ટર ટ્રેનર તરીકે વિશિષ્ટ ફરજ બજાવતા, મોરબીની અનેક ધાર્મિક, સામાજિક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અને મોરબી જિલ્લામાં યોજાતા સરકારી સામાજિક કાર્યક્રમોમાં વર્ષોથી વક્તા, પ્રવક્તા તરીકે સફળતા પૂર્વક જવાબદારી નિભાવતાં દિનેશભાઈ વડસોલાનો આજે જન્મ દિવસ હોય ચોમેરથી શુભેચ્છાઓ વરસી રહી છે,

Back to top button
error: Content is protected !!