DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદના પડાવની જવેલર્સની દુકાનમાં લાખોની ચોરીની ઘટનામાં આરોપીઓ ઝડપાયા

તા.૦૮.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના પડાવની જવેલર્સની દુકાનમાં લાખોની ચોરીની ઘટનામાં આરોપીઓ ઝડપાયા
દાહોદ પોલીસે સોના ચાંદીના દાગીના ચોરીને ભાગેલા આરોપીઓને ઝડપી લીધા ચાર લોકોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો મોટી ખરજ અને ખરેડી ગામના ચાર ઈસમોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો સોના ચાંદીની ચોરીની ઘટનામાં કાયદાના સંગ્રષમાં આવેલો બાળ કિશોર પણ ઝડપાયો 4 માંથી 3 આરોપીઓ ઝડપાયા હજુ એક આરોપી ફરાર ચોરીમાં ગયેલો 100% મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો રાત્રે ચોરી કરીને ભાગેલા 3 આરોપીઓને સુરજ ઉગવા પહેલા પોલીસે ઝડપી લીધા પડાવ વિસ્તારમાં શિવ જવેલર્સની દુકાનમાં ચોરીની ઘટના બની હતી દાહોદ પોલીસે અન્ય ફરાર એક આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા




