GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મહેલોલીયા ગામે નાયક જાતિના લોકો દ્વારા રંગ ચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

♦✍️ રિપોર્ટર

અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મહેલોલીયા ગામે નાયક જાતિના લોકો દ્વારા રંગ ચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

 

9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ આ દિવસે સમગ્ર વિશ્વના આદિવાસીઓ ભેગા મળીને રંગે ઢોલ નગારા સાથે આદિવાસી પોશાક પહેરીને તેની શાંતિપૂર્વક ઉજવણી કરે છે

પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મેહલોલીયા ગામે નાયક જાતિના લોકો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નીr ઉજવણી કરવામાં આવી. આ લોકોએ પોતાના આખા સમાજને ભેગો કરીને આદિવાસી વ્યવસ્થા પહેરીને અને આદિવાસી ને લગતી તમામ વસ્તુઓ જાહેર કરી

બાઈટ…1
છગનભાઈ ભાભોર

નાયક જાતિના આગેવાનોનું કેવું છે કે નાયબજાતી એ આદિવાસી એસટી જાતિમાં જ આવે છે પરંતુ તેને સરકાર દ્વારા કાવતરું કરીને જમીન મકાન તેમજ જાતિના દાખલાથી દૂર રાખવામાં આવે છે સરકાર દ્વારા નાયક જાતિના લોકો જે જમીનમાં છે તેને જમીન મળવી જોઈએ અને જેમના છોકરાઓ શિક્ષણમાં ભણે છે તેમને એસટી જાતિના દાખલા મળવા જોઈએ સરકાર તેમની નાયક જાતિની બોલી અને જાતિ આધારિત તેમને ચેક કરી અને જાતિનું પ્રમાણપત્ર આપે નહીં કે જમીન આધારિત પ્રમાણપત્ર આપવાનું હોય છે જ્યાંથી આધારિત જ તમને પ્રમાણપત્ર આપવામાં આવતો હોય છે તો મારી સરકારને ફરજ છે કે નાયક જાતિના લોકોને જાતિના પ્રમાણપત્રો આપવામાં
અમો નાયક જાતિના લોકો છીએ અને આદિવાસી સમાજમાં જ આવીએ છીએ પરંતુ અમે પછાત છીએ જમીન વિહોણા છીએ ઘરવિહોણા છીએ અને અમારા બાળકો શિક્ષણમાં આગળ વધે છે પરંતુ તેમને નોકરીમાં કે બીજા કસાના લાભ મળતા નથી તો તેમને જાતિના દાખલા આપવામાં આવે એવી અમારી વિશ્વ આદિવાસી દિવસે સરકાર પાસે માંગણી છે.

Back to top button
error: Content is protected !!