GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી નિવાસી સુસીલાબેન ખોડીદાસભાઈ ચાવડાનું અવસાન

MORBI:મોરબી નિવાસી સુસીલાબેન ખોડીદાસભાઈ ચાવડાનું અવસાન
મોરબી નિવાસી સુશીલાબેન ખોડીદાસભાઈ ચાવડા તે ચંદ્રેશ ખોડીદાસભાઈ ચાવડા કૌશિક ખોડીદાસ ભાઈ ચાવડા ના માતૃશ્રી અને જલારામભાઈ કાનજીભાઈ ચાવડા અને
અમરસિંહ ભાઈ કાનજીભાઈ ચાવડા ના ભાભી કનકસિંહ ગણપતભાઈ ચાવડા કીરણ સિંહ ગણપતભાઈ ચાવડા ના કાકી તથા નિર્મલ અમરસિંહ ભાઈ ચાવડા ના ભાભુ માનવ ચંદ્રેશભાઇ ચાવડા વિરાટ કૌશિકભાઈ ચાવડા ના દાદી નુ આજ રોજ તારીખ.૧૦/૮/૨૦૨૬ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા. ૧૪/૦૮/૨૦૨૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્યે| તેમના નિવાસસ્થાન :- નહેરૂ ગેઈટ પખાલી શેરી વાસંગજી દાદા મંદિર પાસે મોરબી ખાતે રાખેલ છે ચંદ્રેશભાઇ ખોડીદાસભાઈ ચાવડા મો.99791 05574 – કૌશિક ખોડીદાસભાઈ ચાવડા મો.8780313355 – અમરસિંહ ભાઈ કાનજીભાઈ ચાવડા મો.9974744485 – કનકસિંહ ગણપતભાઈ ચાવડા મો.98240 99935









