સંતરામપુર તાલુકા સબ જેલ ખાતે બંદિવાનો દ્રારા આદિવાસી (ટીમલી) નૃત્ય કરી “ ૩૨ માં વિશ્વ આદિવાસી દિવસ ” ની ભવય ઉજવણી કરેલ.

સંતરામપુર તાલુકા સબ જેલ ખાતે બંદિવાનો દ્રારા આદિવાસી (ટીમલી) નૃત્ય કરી “ ૩૨ માં વિશ્વ આદિવાસી દિવસ ” ની ભવય ઉજવણી કરેલ.
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
સયુંકત રાષ્ટ્ર સંઘ દ્રારા તા.૦૯/૦૮/૧૯૮૨ ના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ જે અન્વયે ૦૯ ઓગસ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
તા.૦૯/૦૮/૨૦૨૬ ના રો
આ પ્રસંગે સંતરામપુર તાલુકા જેલના બંદિવાનો દ્રારા આદિવાસી સંસ્કૃતિ ટકાવી રાખવા હર્ષોઉલ્લાસથી આદિવાસી (ટીમલી) નૃત્ય કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે અધિક્ષકસી.જે. બારીઆનાઓ દ્રારા સ્વાતત્રીય સેનાની મહાનાયક બિરસા મુંડાના જીવન અંગેનો પરિચય આપેલ હતો. તેમજ આદિવાસી પૃથ્વી પરના મુળ રહેવાસી હોવાથી આદિવાસી તરીકે ઓળખાયા હોવાની સમજ આપવામાં આવેલ હતી.
“ આપસ મૈં હમેશાં મિલકર રહનાં,
મુળ વાસિયાને હમૈ સિખાયા હૈ,
વનો પર્વતો કો બયા કરકે,
ધરતી કો સ્વર્ગ બનાયા હૈ.
આ પ્રસંગે બંદિવાનો દ્રારા કરવામાં આવેલ આદિવાસી (ટીમલી) નૃત્ય અંગે અધિક્ષકશ સી.જે. બારીઆ નાઓએ પ્રશંસા કરેલ હતી.તેમજ અન્ય સ્ટાફ ગણ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો.



