GUJARATJUNAGADHKESHOD

’હર ઘર તિરંગા યાત્રા’’ જૂનાગઢમાં ડો. સુભાષ યુનિવર્સિટી ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો

’હર ઘર તિરંગા યાત્રા’’ જૂનાગઢમાં ડો. સુભાષ યુનિવર્સિટી ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જૂનાગઢમાં સ્થિત ડો. સુભાષ યુનિવર્સિટી ખાતે હર ઘર તિરંગા યાત્રા ભવ્ય રીતે કાઢવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સંસ્થાના સ્ટાફ મિત્રો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!