GUJARATJUNAGADHMANAVADAR

હર ઘર તિરંગા યાત્રા’’ જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો

હર ઘર તિરંગા યાત્રા’’ જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે માણાવદર તાલુકામાં સ્થિત જે.એમ.પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ અંતર્ગત રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં એન.સી.સી. કેડેટસ, વિદ્યાર્થીઓ, સંસ્થાના સ્ટાફ મિત્રો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!